ચિદમ્બરની EDની સામે સરેન્ડર થવાની અરજી ફગાવાઈ, 19
INX મીડિયા ભષ્ટ્રચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરને શુક્રવારે કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે. તેમની લોન્ડ્રિંગ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની સામે સરેન્ડરની અરજી લઈને દિલ્હીની સ્