Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શનિવારે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે. બીસીસીઆઈએ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપ્યો છે. ટીમમાં નવો ચહેરો ખલીલ અહમદ હશે. એશિયા કપમાં 6 ટીમ રમશે. જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ