Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઈપીએલની 7મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવી હતી. રાજસ્થાનની જીતના હીરો ક્રિસ મૌરિસ અને ડેવિડ મિલર હતા. મૌરીસે 18 બોલમાં અણનમ 36 રન બનાવ્યા અને તેણે છેલ્લી 2 ઓવરમાં 4 સિક્સર ફટકારી હતી. બીજી તરફ ડેવિડ મિલરે પણ 62 રનની ઇનિંગ્સ રમી હતી. આ જીત સાથે રાજસ્થાનએ આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ