Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સનરાઇઝર્સ હૈદરાબાદની ચેન્નાઇ સ્ટડિયમમાં સતત પાંચમી હાર થઇ છે. રોયલ ચેલેન્જર બેંગલોરે આઇપીએલમાં સતત બીજી મેચમાં જીત મેળવી છે આ સાથે જ હૈદરાબાદની 6 રને હાર થઇ છે. મેચમાં આરસીબીએ પહેલા બેંટીગ કરતા 8 વિકેટ ગુમાવી 149 રન કર્યા હતા જવાબમાં હૈદરાબાદની ટીમ 9 વિકેટ ગુમાવીને 143 રન કરવામાં સફળ રહી હતી. અને તેની સતત બીજી હાર થઇ છે. પહેલી મેચમાં કેકેઆર સામે હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ આરસીબીની આ સતત બીજી જીત સાથે પોઇન્ટ ટેબલ પર પ્રથમ નંબર પર પહોંચી ગયું છે. આરસીબીની ટીમે સાત વર્ષ બાદ પ્રથમ બંન્ને મેચમાં જીત મેળવી છે. પહેલી મેચમાં આરસીબીએ મુંબઇને 10 રને હરાવ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ