Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાજેતરમાં એક ઘટનામાં તુર્કીની ફૂટબોલ લીગમાં એક ખેલાડીએ ચાલુ મેચમાં રેફરીનું અપમાન કરતાં તેને ધક્કો માર્યો હતો. આ મામલે ગંભીરતાથી પગલાં લેતાં તુર્કીશ ફૂટબોલના સત્તાધીશોએ ગેરશિસ્ત બદલ ખેલાડી પર રેકોર્ડ ૧૬ મેચોનો પ્રતિબંધ મૂકી દીધો છે. વિવાદોના કેન્દ્રમાં રહેલો તુર્કીશ મિડ ફિલ્ડર એરડા તુરાન બાર્સેલોના ફૂટબોલ કલબમાંથી લોન પર તુર્કિશ કલબ બાસાક્સેહીરમાં જોડાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ