Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફીફા વર્લ્ડ કપ 2018માં ક્રોએશિયાને હરાવીને ફ્રાન્સ ટ્રોફી જીતી ગયું છે. આ ફાઈનલ મેચ અગાઉ ક્રિકેટર હરભજન સિંહે એક એવી ટ્વિટ કરી જેને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. હરભજન સિંહે લખ્યું હતું કે લગભગ 50 લાખની વસતી વાળો દેશ ક્રોએશિયા ફૂટબૉલ વર્લ્ડકપમાં ફાઈનલ રમ્યો અને આપણે 135 કરોડ લોકો હિન્દુ-મુસ્લિમ રમી રહ્યા છીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ