Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદીગઢના એક યુવા એન્જિનિયરને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્વારા બે કરોડ રુપિયાનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બે અન્ય વિદ્યાર્થીઓને પણ કરોડોની સ્કોલરશિપ ઓફર થઈ છે. ચંદિગઢના સેક્ટર -15 સ્થિત ડીએવી સીનિયર સેકન્ડરી સ્કૂલમાંથી 12મું પાસ કરનાર ગૌરવને સોફ્ટવેર ડેવલપર તરીકે નોકરી મળી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ