ચંદ્રયાન-2નું લોન્ચિંગ અપેક્ષાથી પણ ઉત્તમ, PM મોદી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ઈતિહાસ રચતાં ચંદ્રયાન-2ને લોન્ચ કરી દીધું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:43 વાગ્યે ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અગાઉ, રવિવારે સાંજથી ચંદ્રયાન-2ના લોન્ચનું