Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દૂધ ઉત્પાદન ક્ષેત્રે એશિયામાં નામના ધરાવતું અમૂલ ફેડરેશન આગામી વર્ષોમાં બનાસકાંઠા અને હિંમતનગર ખાતે બે નવા પ્લાન્ટ નાંખશે. મળતી માહિતી પ્રમાણે આગામી બે વર્ષમાં અમૂલ ફેડરેશન ઉત્પાદન વધારવા માટે દેશભરમાં રૂ. 1200 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત ખર્ચ ઘટાડવા માટે રાજકોટ ખાતે મીની મધરડેરી બનાવવામાં આવશે.

GCMMF (Gujarat Cooperative Milk Marketing Federation Ltd)ના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા અને હિંમતનગર ખાતે નવા પ્લાન્ટની સાથે સાથે વિસ્તૃતિકરણની પણ ફેડરેશનની યોજના છે. મહત્વનું છે કે દેશભરમાં દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે આ વિસ્તૃતિકરણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ