Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફુટબોલ પ્રશંસકો માટે એ ઐતિહાસિક ક્ષણ બહુ જલ્દી આવી શકે છે જ્યારે તેઓ પોતાના બે પસંદગીના ફુટબોલરોને એકબીજા સામે ફીફા વર્લ્ડકપ-૨૦૧૮માં રમતા જોઈ શકશે. આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના પ્રશંસકો માટે આ તક સર્જાઈ શકે છે. આ ત્યારે સંભવ છે જ્યારે બન્ને ટીમે રાઉન્ડ ઓફ ૧૬માં પોતપોતાના મુકાબલામાં જીત મેળવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ