Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉનાળા વેકેશનમાં ફ્લાઈટ દ્વારા ફરવા જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ડોમેસ્ટિક હવાઈ મુસાફરીના ભા઼ડામાં 4-9 ટકા જેટલો ઘટાડો થયો છે. યાત્રા, ક્લીયરટ્રીપ અને Ixigo જેવી ટ્રાવેલ એજંસીઓએ કહ્યું કે ફ્લાઈટની મુસાફરીની માગ 20 ટકા વધી હોવા છતાં ભાડાંમાં ઘટાડો થયો છે. સ્પાઈસ જેટ, ગો એર અને એર એશિયા ઈન્ડિયાનો હવાઈ મુસાફરીનો ભાવ 1600 રૂપિયા જેટલો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ