Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2018ના બીજા દિવસે વેઈટલિફ્ટિંગમાં ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરીને વધુ એક મેડલ ભારતને અપાવ્યો છે. વેટલિફ્ટિંગમાં ભારતના દીપક લાઠરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે પૂલ-એના તેમના બીજા ટેસ્ટમાં મલેશિયાને 4-1થી હરાવી દીધું છે. પહેલાં મેચમાં વેલ્સને હરાવીને ભારતીય ટીમે શાનદાર કમ-બેક કર્યું છે. સંજીતા ચાનૂ પણ ગોલ્ડ મેડલ જીતી હોવાથી ભારત 2 ગોલ્ડ અને 1 સિલ્વર સાથે મેડલ મેળવવાના સ્થાનમાં ત્રીજા ક્રમે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ