Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સ શનિવારથી જકાર્તાના જીબીકે સ્ટેડિયમમાં થનારા ઉદ્ઘાટન સમારોહથી આ ગેમ્સની ઓપચારિક શરૂઆત થશે, જ્યારે રવિવારથી આ ગેમ્સની અન્ય ઇવેન્ટની શરૂઆત થશે. ચાર વર્ષ બાદ હવે આ એશિયન ગેમ્સમાં પણ ઉતરવા જઈ રહેલા ભારતના ૫૭૨ ખેલાડીઓ પહેલાની જેમ જ પોતાનું શાનદાર પ્રદર્શન વધુ એક બતાવશે એવી તમામ દેશવાસીઓ આશા રાખી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ