Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હૈદરાબાદ અને કલકતા વચ્ચેની મેચમાં કલકત્તા જીતવાનો પ્રયત્ન કરશે તો હૈદરાબાદને પોતાની ખામીઓ સુધારવાની તક છે. હૈદરાબાદે આ સીઝનમાં સંગીન પ્રારંભ કર્યો હતો. કેપ્ટન વિલિયમ્સન અને તેનાં બોલિંગ યુનિટનાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી હૈદરાબાદ ટેબલ ટોપર બન્યુ હતુ. હાઈ સ્કોરિંગ મેચમાં કેપ્ટન વિલિયમ્સને સારી ફાઈટ આપી હોવા છતાં તેને સારા સહકારની અપેક્ષા છે. હૈદરાબાદ લો સ્કોરિંગ ડિફેંડ કરવામાં સફળ રહ્યુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ