Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફૂટબોલ વર્લ્ડ કપના મેગા મુકાબલાની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. રશિયા દુનિયાભરના શ્રેષ્ઠ ફૂટબોલરો અને તેમના ચાહકોને આવકારવા માટે સજ્જ થઈ ચૂક્યું છે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ વખતે જુદા-જુદા વિસ્તારોમાંથી ક્વોલિફાય થયેલી ટોચની ૩૨ ટીમો વચ્ચે મુકાબલો થશે. વર્ષ ૨૦૧૦માં ચેમ્પિયન બનેલી સ્પેનિશ ટીમની સાથે સાથે પનામાની ટીમ રશિયા પહોંચતા ફૂટબોલ વર્લ્ડ કપના કાઉન્ટ ડાઉનનો પ્રારંભ થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ