Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવેમ્બર-૨૦૧૮માં નાસાનું મંગળ મિશન લોંચ થશે. એ મિશનમાં મંગળ સુધી પહોંચવા માટે ઓનલાઈન ટિકિટ બૂક થઈ હતી. જેમાં ૧.૩ લાખ ભારતીયોએ બુકિંગ કરાવ્યું હતું. દુનિયાભરમાંથી ૨૪ લાખ લોકોએ મંગળ મિશન માટે ટિકિટ બૂક કરાવી હતી. અમેરિકન અવકાશ એજન્સી નાસાએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ૨૦૧૮માં હાથ ધરાનારા મંગળ મિશન માટે વિશ્વભરમાંથી કુલ ૨૪,૨૯,૮૦૭ લોકોએ મંગળ ઉપર પહોંચવા માટે ટિકિટ બૂક કરાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ