વિશ્વ કોરોનાનાં ભરડામાં ફસાયું છે. કોરોનાના કેસમાં જેટ ગતિએ ઉછાળો આવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના વડા ટેડ્રોસના જણાવ્યા મુજબ વિશ્વભરમાં પાંચ દિવસમાં કોરોનાના ૧૦ લાખ કેસનો વધારો થયો છે. જો કોરોનાનું સંક્રમણ આ ગતિએ જ ચાલુ રહ્યું તો નજીકનાં ભવિષ્યમાં સ્થિતિમાં સુધારો થવાની શક્યતા ઘણી ઓછી છે.