Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમણનો આંક 15 લાખને પાર થયો છે પરંતુ સારા સમાચાર એ છે કે દેશમાં 10 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 15.68 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેની સામે 10.07 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના સંક્રમણના હજુ પણ 5.25 લાખથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે 35003 લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે.

દેશમાં સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં થયું છે. જ્યાં હાલ 1.45 લાખ જેટલા એક્ટિવ કેસ છે. જ્યારે 2.32 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. દિલ્હીમાં સાજા થનારાની સંખ્યા 1.18 લાખને પાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં 45807 લોકો સાજા થયા છે. તેલંગાણામાં 43751 લોકો સાજા થયા છે. જ્યારે ગુજરાતમાં 43195 લોકો સાજા થઈ ચૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ