Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ આજે પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં કોડીનાર અને માણાવદર પંથકમાં અનરાધાર ૧૨ ઈંચ, બગસરામાં નવ અને માળીયા હાટીનામાં આઠ તથા ઉના પંથકમાં સાત ઈંચ જેવા મુશળધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. અનેક ગામડા બેટમાં ફેરવાઈને સંપર્ક વિહોણા બન્યા હતાં. નદી, નાળામાં ઘોડાપુર આવવા સાથે જળાશયોમાં નવા નીરની ધીંગી આવક ચાલુ રહી હતી. કેટલાક ડેમ, તળાવો ઓવરફલો પણ થઈ ગયા હતાં. સોરઠમાં અનેક ગામોમાં ખેતરો ધોવાઈ જતાં ખેડુતોને ફટકો લાગ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ