જે પણ સાંસદો અને ધારાસભ્યોની વિરૃદ્ધ કેસો ચાલી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા માટે સરકાર ૧૨ સ્પેશિયલ કોર્ટની રચના કરવા માટે રાજી થઇ ગઇ છે. એક વર્ષ સુધી આશરે ૧૨ જેટલી સ્પેશિયલ કોર્ટ ચલાવવામાં આવશે. આ કોર્ટમાં લગભગ ૧૫૭૧ અપરાધીક કેસોની સુનાવણી થશે. આ કેસ ૨૦૧૪ સુધી દરેક નેતાઓ દ્વારા દાખલ સોગંદનામાના આધાર પર છે. સુપ્રીમ કોર્ટના આજેશ અનુસાર આ કેસોની પતાવટ એક વર્ષની અંદર કરવી જરુરી છે. કાયદા મંત્રાલય દ્વારા દાખલ સોગંદનામામાં આ અંગેની ખાતરી આપવામાં આવી છે.