Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારંભમાં એકસાથે ૬૮ ફિલ્મ હસ્તી હાજર નહીં રહેતા હોબાળો મચી ગયો છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ફક્ત પહેલા ૧૧ કલાકારોને જ પુરસ્કાર આપવામાં આવશે એવી રાષ્ટ્રપતિ ભવને જાહેરાત કરી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ