Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ જણાવ્યું છે કે ગત નાણાકીય વર્ષ 2019-20માં જાહેર ક્ષેત્રની તત્કાલીન 18 બેંકો દ્વારા કુલ 1,48,427.65 કરોડ રુપિયાની છેતરપિંડી થઈની હોવાની માહિતી જાહેર કરી છે. મધ્યપ્રદેશના નીમચના રહેવાસી આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખ ગોડે ગુરુવારે કહ્યું કે રિઝર્વ બેંકે તેમને આરટીઆઈ એક્ટ હેઠળ આ માહિતી આપી છે. આરટીઆઈ થકી મળેલી માહિતી પર વિચાર કરીએ તો છેલ્લા નાણાકીય વર્ષમાં છેતરપિંડીનો સૌથી મોટો શિકાર સરકારી ક્ષેત્રની ટોપ બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) બની છે. એસબીઆઈ દ્વારા આ સમયગાળામાં 44612.93 કરોડ રુપિયાની છેતરપિંડી સંલગ્ન 6964 કેસની જાણ કરવામાં આવી છે. આ રકમ ગત નાણાકીય વર્ષ દરમિયાન 18 સરકારી બેંકોમાં છેતરપિંડીની કુલ રકમના લગભગ 30 ટકા છે.

ક્રમ બેંકનું નામ  ફ્રોડ કેસ કેટલી રકમ  ₹માં 
1 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 6,964 44,612 કરોડ
2 પંજાબ નેશનલ બેંક (PNB) 395  15,354 કરોડ
3 બેંક ઓફ બરોડા (BOB) 349 12,586 કરોડ
4 યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 425 9316 કરોડ
5 બેંક ઓફ ઈન્ડિયા (BOI) 200 8069 કરોડ
6 કેનેરા બેંક 208  7,519.30 કરોડ
7 ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) 207 7275.48 કરોડ
8 અલાહાબાદ બેંક 896 6973 કરોડ
9 યુકો બેંક 119 8384 કરોડ
10 ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સ 329 5340 કરોડ
11 સિંડીકેટ બેંક 438 4999 કરોડ
12 કોર્પોરેશન બેંક 125 3462 કરોડ
13 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 900 3992 કરોડ
14 આંધ્રા બેંક 115 3462 કરોડ
15 બેંક ઓફ મહારાષ્ટ્ર 413 3391 કરોડ
16 યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા 87 2679 કરોડ
17 ઈન્ડિયન બેંક 225 2254 કરોડ
18 પંજાબ એન્ડ સિંધ બેંક 67 397 કરોડ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ