રથયાત્રા દરમિયાન નો ડ્રોન ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં એક બિનઅધિકૃત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. જેને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા તોડી પડાયું છે.
રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થયાની ઘટના બન્યા બાદ મ્યુઝિક અને ડી.જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે મ્યુઝિક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ હાલ તમામ ટ્રકને અને અન્ય ડી.જેની ગાડીઓને મ્યુઝિક બંધ કરવા અનુરોધ કરી રહી છે.