Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોના નાં કેસોમાં છેલ્લા 24 કલાકમાં 167 નવા કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાનાં 615 કેસ એક્ટિવ છે. 15 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોનાનાં વધુ 9 કેસો નોંધાયા છે.
રાજ્યમાં કોરોના (Corona)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 615 એક્ટિવ કેસ છે. કોરોનાગ્રસ્ત 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 600 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. રાજકોટ (Rajkot)નાં કોરોના (Corona)ના વધુ 9 કેસ નોંધાયા છે. 6 પુરુષ અને 3 સ્ત્રીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સમે આવી છે. અમદાવાદ, સુરત અને દિલ્લીના યાત્રીઓ સંક્રમિત થયા છે. દર્દીમાં 10 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. કુલ 45 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ