Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી એરપોર્ટથી લાલ કિલ્લા હુમલાનો આરોપી આતંકી બિલાલ અહેમદ કાહવાની ધરપકડ કરાઈ છે. તેની ધરપકડ દિલ્હી પોલીસ, સ્પેશિયલ સેલ અને ગુજરાત એટીએસએ એક સંયુક્ત ઓપરેશન અંતર્ગત કરી છે. હવે આ આતંકીની પૂછપરછ કરવામાં આવશે. તે લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે, 17 વર્ષ સુધી તે ક્યાં રહ્યો હતો. હાલ દિલ્હી આવવાનો તેનો શુ હેતુ હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ