Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોના (Corona)નાં 190 કેસ નોંધાયા છે, જેમાં 131 કેસ તો અમદાવાદમાં જ નોંધાયા છે. રાજકોટમાં 15, જામનગરમાં 10, મહેસાણામાં 6, ગાંધીનગરમાં 5, ભાવનગરમાં 4, કચ્છમાં 3, બનાસકાંઠામાં 2, ખેડામાં 2, આણંદ, વલસાડ, ભરૂચમાં 1 કેસ નોંધાયો છે. 10 દિવસમાં 183 નવા કેસ નોંધાયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ