-
જમ્મુ-કાશ્મિરના પૂંછ જિલ્લામાં મંડી તાલુકાના પલેરા ખાતે આજે સવારે એક બસ ઉંડી ખાઇમાં અચાનક ગબડી પડતાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયાની આશંકા છે. 15ના મોતને સમર્થન મળે છે. ઘાયલોની સંખ્યા વધારે હોવાથી અને બચાવ કાર્યમાં રોકાયેલા લોકોના અનુમાન પ્રમાણે મૃત્યુ આંક વધી શકે છે.