પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના પઠાણકોટમાં એક જીવતો બોમ્બ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પઠાણકોટના મલિકપુર વિસ્તારમાં ઝાડીઓમાંથી બોમ્બ મળી આવ્યો હતો. જે પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ સેનાના જવાનોએ બોમ્બને સલામત સ્થળે લઇ જઇને ડિફ્યુઝ કર્યો હતો. આ બોમ્બના વિસ્ફોટથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.




502.jpg)


1180.jpg)
376.jpg)
5.jpg)
673.jpg)
519.jpg)
597.jpg)
7.jpg)
826.jpg)
5.jpg)





