Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વિવિધ પક્ષોના નેતાઓની સાથે મુલાકાત યોજી હતી. માત્ર વિપક્ષો જ નહીં મમતાએ ભાજપના કેટલાક એવા નેતાઓની પણ મુલાકાત કરી હતી કે જેઓ પક્ષના જ નેતાઓની સામે અવાજ ઉઠાવી ચુક્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ