રેટિંગ સંસ્થા ફીચ દ્વારા ૨૦૨૧-૨૨માં ભારતનાં ગ્રોથ રેટનો અંદાજ અગાઉનાં ૯.૫ ટકાથી ઘટાડીને ૮ ટકા કરાયો છે. અલબત્ત ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૫ ટકા ઘટશે તેવું તારણ રજૂ કર્યું હતું. ભારતનો આર્થિક વિકાસ ૨૦૧૯- ૨૦માં ૪.૨ ટકા રહ્યો હતો. જૂન મહિનાનાં ગ્લોબલ આઉટલૂકમાં ફીચ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો આર્થિક વિકાસ દર ૫.૫ ટકા રહેવાની ધારણા રજૂ કરી હતી. કોરોનાને કારણે લોકડાઉન લાદતા ધંધા ઠપ થઈ ગયા હતા.