પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રચંડ મોજુ યથાવત રહ્યું હતું. કાશ્મીરના જમ્મુમાં ગરમીને કારણે જુલાઇની બીજીથી ૧૪મી સુધી શાળાઓ સમર વેકેશન રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં વીજળી પડવાથી ૨૨નાં મોત થયા હતા.