Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર ભારતમાં છેલ્લાં થોડા દિવસથી છવાયેલા ઠંડીના તીવ્ર મોજાંએ આજે વધુ જોર પકડયું હતું. કાશ્મીર, પંજાબ, હરિયાણા અને હિમાચલમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધૂમ્મસથી જનજીવનને અસર થઈ હતી. ૨૨ ટ્રેનો રદ થઈ હતી અને આઠના સમય ફેરવાયા હતા. દિલ્હીમાં સિઝનનું સૌથી નીચું ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી નીચું હતું ગાઢ ધુમ્સને કારણે ઉત્તર તરફ જતી આવતી ૪૫ ટ્રેન મોડી પડી હતી અને ૨૨ ટ્રેન રદ થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ