અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી ચીનની ૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકા આયાત ડયૂટી નાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણય પછી ચીને પણ અમેરિકાની વસ્તુઓ પર આાયાત ડયૂટી વધારવાની ધમકી આપી છે. આ સાથે જ વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ વચ્ચે વેપાર યુદ્ધ શરૃ થવાની શક્યતા છે.