Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિગ બોસ વિજેતા, પ્રખ્યાત યુટ્યુબર અને અભિનેતા એલ્વિશ યાદવના ગુરુગ્રામના સેક્ટર 57 સ્થિત ઘર પર સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો. ત્રણ અજાણ્યા બદમાશો ઘર નજીક બાઇક પર આવ્યા હતા અને બે ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, એલ્વિશ યાદવ તે સમયે ઘરે હજાર ન હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ