ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ લોકોનાં મોત થયાં છે. શુક્રવારે પણ યુપીના ૧૧ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું હતું. હવામાનખાતા દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી. લોકોને સાવધ રહેવા ચેતવણી અપાઈ હતી. યુપીમાં આગરામાં ૫, મૈનપુરીમાં ૪, મુઝફ્ફરનગર અને કાસગંજમાં ૩, મેરઠ અને બરેલીમાં ૨, કાનપુર ગ્રામીણ, મથુરા, ગાઝિયાબાદ, હાપુડ, ઝાંસી, ઝાલોન, રાયબરેલી અને જૌનપુરમાં ૧-૧ મોત થયાં હતાં.