દેશભરમાં નાના વેપારીઓના વિરોધ અને અસંતોષ પછી કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોના મંત્રીઓની બનેલી સમિતિએ સૂચવેલા સુધારા સ્વીકારી લીધા છે. હવે હાથ બનાવટના ફર્નિચર, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અને રોજિંદા ઉપયોગમાં લેવાતી શેમ્પૂ જેવી ટોઇલેટરીઝ પર લાગતા જીએસટીમાં ઘટાડો થઈ શકે છે.