Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે 4 મુખ્ય માંગની સાથે 10 ઓગસ્ટથી દેશ અને પ્રદેશમાં 3 દિવસની હડતાલ રાખવાનું નક્કી કર્યું છે. એઆઈએમટીસી દિલ્હીના અધ્યક્ષ કુલતરણ સિંગ આટવાલ અને પ્રદેશ વેસ્ટ ઝોનના અધ્યક્ષ વિજય કાલરા સહિત દરેક પદાધિકારીની સહમતિ ચક્કાજામ કરીને હડતાલ નક્કી કરાઈ છે.

એઆઈએમટીસીના પ્રદેશ ઉપાધ્યક્ષ અજય શર્માએ જણાવ્યું છે કે તમામ કાર્યકારીઓની સહમતિથી સભામાં આ નિર્ણય લેવાયો છે કે અમારી 4 માંગને માનવામાં નહીં આવે તો અમે સમસ્ત ટ્રાન્સપોર્ટ્સ 10થી 12 ઓગસ્ટ સુધી 3 દિવસ માટે બંધ કરીશું, આ સાથે ટ્રાફિક જામ પણ કરીશું. 

ભોપાલ સહિત પ્રદેશમાં 4-5 લાખ ટ્રક, બસ સહિત તમામ નાના વ્યવસાયિક વાહન ચલાવી શકાશે નહીં. કોરોનાથી જન્મેલી પરિસ્થિતિને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકટમાં મૂકાયો છે. 

સવારી માટે પણ મુશ્કેલી થઈ રહી છે. બસ, ટ્રક, ટેક્સી, ટેમ્પો વગેરે ચાલી શકતા નથી. અનેક ટ્રાન્સપોર્ટર તો ગાડીઓ વેચવા મજબૂર બન્યા છે. ડ્રાઈવરના કોરોના વીમા કરાવી આપવામાં આવે. રોડ ટેક્સ અને ગુડ્સ ટેક્સમાં 6 મહિનાની છૂટ આપવામાં આવે, ડીઝલ પર વેટમાં ઘટાડો કરવામાં આવે, આરટીઓ સીમાઓના ચેક પોસ્ટ ખતમ કરવાની માંગણી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ