ઝારખંડના પલામૂ જિલ્લાના પાટન બ્લોકના લોઈંગા ગામમાં રસી આપ્યા બાદ 3 બાળકોના મોત નીપજ્યા છે જ્યારે 6 બાળકોની હાલત ગંભીર છે. ગામમાં રસી બાદ ત્રણ બાળકોના નીપજતા અરેરાટી ફેલાઇ ગઇ છે. શનિવારના રોજ બાળકને ડીપીટી, ખસરા અને જાપાનીઝ એન્સેફાલીટીસની રસી આપવામાં આવી હતી. બનાવની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે.