Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પંજગામ સેક્ટરમાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઠાર માર્ય છે. આ દરમિયાન એક પણ જવાન ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ નથી. પ્રાપ્ત જાણકારી મુજબ સુરક્ષાદળોને સૂચના મળી હતી કે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પંજગામ સેક્ટરમાં કેટલાક આતંકવાદી છુપાયેલા છે,. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઑપરેશન શરૂકર્યુ હતું. સુરક્ષાદળોનો જોતા જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ