Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભાની વર્તમાન ચૂંટણીઓમાં ઉમેદવારીપત્રો ભરાઇ ગયા બાદ અને તમામ પ્રક્રિયાના અંતે એવું ચિત્ર ઉપસ્યું છે કે સમગ્ર રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે બેઠક પર ઉમેદવારી નોંધાવી છે તે મહેસાણાની બેઠક પર તેમના સહિત સૌથી વધુ 34 ઉમેદવારો છે. એમ પણ કહી શકાય કે નાયબ મુખ્યમંત્રીને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇ પટેલ સહિત અન્ય ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા 34 ઉમેદવારો હોવાથી મતદાન માટે ઇવીએમના 3 યુનિટ લગાવવા પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ