Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી વાતચીત કરી હતી. લગભગ ૩૦ મિનિટ ચાલેલી આ વાતચીત દરમ્યાન પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આ વિસ્તારમાં તણાવ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે ક્ષેત્રીયઔશાંતિ ઉપરાંત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ