Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બાઇબલ ટાંકીને ચર્ચમાં ઇશ્વરની હયાતિનો ઉપદેશ આપનારા પાંચ પાદરીઓ સામે કેરળની એક મહિલાના પતિએ એવો આરોપ લગાવ્યો છે કે તેની પત્નીની સાથે લગ્ન પહેલા એક પાદરીએ તેના પર રેપ ગુજાર્યો હતો. મહિલાના લગ્ન પછી પણ તેણે તેનું યૌન શોષણ ચાલુ રાખ્યું. આ મહિલાએ અન્ય પાદરી સમક્ષ સમગ્ર હકીકત રજૂ કરી તો મદદ કરવાને બદલે તેણે પણ તેનું યૌન શોષણ કર્યું. ત્યારબાદ બીજા પાદરીએ અન્ય પાદરીઓને આ બાબતથી વાકેફ કર્યા તો તેમણે પણ તેને મદદ કરવાને બદલે તેનું યૌન શોષણ કર્યું. આમ પાંચ પાદરીઓએ તેને ઇશ્વરની સાક્ષીએ મદદ કરવાને બદલે ઇશ્વરનો સહેજ પણ ડર રાખ્યા વગર તેનું યૌન શોષણ કર્યું હોવાનો દાવો મહિલાના પતિએ એક ઓડિયો ક્લીપ દ્વારા કર્યો છે. કેરળના કોટ્ટાયમ જિલ્લાના થિરૂવલ્લાના આ પતિની ઓડિયો ફરિયાદના આધારે મલાનકારા ઓર્થોડોકસ ચર્ચના સત્તાવાળાઓએ એ પાંચ પાદરીઓને તેમના પદ પરથી દૂર કરીને જો પુરાવા મળશે તો પોલીસ પગલાની ખાતરી આપી હતી,

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ