ભારતની ઓળખ સમા યોગની ઉજવણી આજે દુનિયાભરમાં થઇ રહી છે. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દેશભરમાં કેટલાંય કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઉત્તરાખંડના દહેરાદૂનમાં થોડીકવારમાં યોગ કરશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં 55000 લોકો સાથે યોગ કરશે.