Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઝારખંડ અને છત્તીસગઢની સરહદે બૂઢા પહાડ વિસ્તારમાં નક્સલ વિરોધી પેટ્રોલિંગ કરી રહેલા પોલીસના વિશેષ દવ જગૂઆરનું એક વાહન નક્સલીઓએ સુરંગથી ઉડાવી દેતા 6 પોલીસ જવાન શહીદ થયા હતા.પલામૂના ડીઆઇજી વિપુલ શુક્લાએ આ ઘટના અંગે જણાવ્યું કે પોલીસનું વાહન ચિંજો ક્ષેત્રમાં પહોંચ્યું ત્યારે ત્યારે ત્યાં અગાઉથી જમીનની નીચે પાથરેલ સુરંગ પરથી પસાર થતાં વાહન ઉડાવી દીધુ હતું. નક્સલીવાદીઓ આ પોલીસ જવાનોના હથિયારો પણ લઇને ભાગી છૂટ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ