વિદેશથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં ભારત આવનારા પ્રવાસીઓ માટે ૭ દિવસનું પેઈડ ઈન્સ્ટિયૂશનલ ક્વોરન્ટાઈન ફરજિયાત કરવામાં આવ્યું છે. આવા તમામ પ્રવાસીઓએ ભારત આવવા માટે પ્રવાસનાં ૭૨ કલાક પહેલા newdelhiairport.in પર તેમનું સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરીને મોકલી આપવાનું રહેશે.
કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા ૮ ઓગસ્ટથી અમલમાં આવનાર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે પ્રવાસીઓએ ભારત આવવા પ્રવાસ પહેલા ૯૬ કલાકમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હોય અને તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તો તેમને ઈન્સ્ટિયૂશનલ ક્વોરન્ટાઈનમાં મુક્તિ અપાશે. ટેસ્ટ અંગે ખોટી માહિતી આપનાર પ્રવાસી સામે ક્રિમિનલ કેસ કરાશે.