Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શિયાળાની ધૂમ્મસે 8 લોકોના જીવ લઇ લીધા છે. હરિયાણાના ઝજ્જરમાં બાદલી બાયપાસ વિસ્તારમાં આજે વહેલી સવારે હાઇવે પર ભારે ધૂમ્મસને કારણે એક પછી એક 30 જેટલા વાહનો ટકરાયા હતા. આ વાહનો એક બાજીની સાથે એટલા જોરથી ટકરાયા કે કેમની વચ્ચે રહેલી ક્રૂઝર ગાડીનો કચ્ચરઘાણ નિકળી ગયો અને આ ગાડીમાં મુસાફરી કરી રહેલી 7 મહિલાઓ સબિત 8 લોકો માર્યા ગયા હતા અને અન્ય 10 લોકોને ઇજાઓ પહોંચી હતી. ક્રૂઝર ગાડીમાં મુસાફરી કરી રહેલા લોકો વાહન ભાડે લઇને દિલ્હી જઇ રહ્યાં હતા. ઘટના બાદ હાઇવે પર 2 કિ.મી. લાંબી લાઇનો લાગી હતી. નોંધનીય છે કે દિલ્હી અને હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળામાં ધૂમ્મસને કારણે આવા અકસ્માતો વધી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ