Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે મોદી સરકાર 3.0નું એક વર્ષ પૂર્ણ થયું છે. આ સાથે, નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 11 વર્ષોમાં, વડાપ્રધાનનો દેખાવ, શૈલી, પહેરવેશ અને બોલવાની રીત ઘણી બદલાઈ ગઈ છે. તેમની રેલીઓ ઓછી થઈ ગઈ છે અને ભાષણો લાંબા થઈ ગયા છે. હવે તેઓ ઝડપથી નિર્ણયો લઇ રહ્યાં છે.
મોદી સરકાર 3.0નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયુ છે. જેમાં ત્રીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પદયાત્રા દ્વારા વિવિધ સિદ્ધિઓ જનતા સમક્ષ મુકશે. તથા ઓપરેશન સિંદૂર સહિતની અનેક સિદ્ધિઓ જણાવશે. સરકાર અને સંગઠન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મોદી સરકારના 11 વર્ષની ઉજવણી પણ કરાશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ