વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૧૬ મિનિટના દેશજોગ સંબોધનમાં મફત અનાજ આપવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના વિસ્તારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં ૮૦ કરોડ લોકોેને નવેમ્બર ૨૦૨૦ના અંત સુધી એટલે કે પાંચ મહિના વધુ મફત અનાજ આપવામાં આવશે. અગાઉ સરકારે ૩ મહિના સુધી મફત અનાજ આપવા સાથે યોજનાનો પ્રારંભ કર્યો હતો. યોજનાના વિસ્તરણના કારણે કેન્દ્ર સરકાર પર રૂપિયા ૯૦,૦૦૦ કરોડનો બોજો પડશે.