Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છત્તીસગઢના સુકમા જિલ્લામાં કિસ્ટારામ વિસ્તારમાં આવેલા પલોડી નજીક મંગળવારે સવારે 8 વાગ્યાના સુમારે નક્સલવાદીઓએ એન્ટિ લેન્ડમાઇન વ્હીકલને નિશાન બનાવીને કરેલા ભયંકર વિસ્ફોટમાં સીઆરપીએફના 9 જવાન શહીદ થયા છે અને અન્ય 2 ઘવાયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વ્હીકલના કૂરચા ઊડી ગયા અને વિસ્ફોટના સ્થળે 10 ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ