Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અફઘાનિસ્તાન એકવાર ફરી મોટી હિંસાની ઝપેટમાં છે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અફઘાનિસ્તાનના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અફઘાનિસ્તાનના સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે. સ્થાનીક અધિકારીનો હવાલો આપતા ટોલો ન્યૂઝે જણાવ્યું કે, બમિયાન પ્રાંતા કેન્દ્ર બામિયાન શહેરમાં એક સ્થાનીક બજારમાં વિસ્ફોટ થયો. અત્યાર સુધી કોઈએ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ